આ કોર્સ થકી તમને જીવામૃત બનાવવાની રીત વિષે ની માહિતી મળશે, "જીવામૃત" એક ઉપયોગી પ્રવાહી ખાતર છે, જે દેશી ગાયનું પેશાબ અને છાણ, ગોળ, કઠોળનો લોટ, છાસ અને માટીનો ઉપયોગ કરીને 15 દિવસ કોહવડાવવાથી બને છે. તે પાકના પોષણ માટે છંટકાવ અને જમીનમાં ટપક પદ્ધતિથી ઉપયોગી છે, ઉત્પાદન વધારવામાં મદદરૂપ છે.
- Teacher: Nitesh Prajapati